અમદાવાદ ખાતે નુ B2B સર્વજ્ઞાતિ અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, તારીખ ૧૮.૧૦.૨૦૨૬.
B2B Aparnit Sammelan
અમદાવાદ ખાતે નુ B2B સર્વજ્ઞાતિ અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, તારીખ ૧૮.૧૦.૨૦૨૬.
1 0
Read Time:4 Minute, 4 Second

ગુજરાત અને દુનિયાભર માં રહેલ સર્વજ્ઞાતિ અપર્ણિત યુવક- યુવતિઓને મળવાનો શ્રેષ્ઠ મોકો એટલે…
“આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની” આયોજીત અમદાવાદ ખાતે નુ B2B સર્વજ્ઞાતિ અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, તારીખ ૧૮.૧૦.૨૦૨૬.

કૃપા કરીને નોંધ લો…
અમે અપરિણીત યુવકો- યુવતીઓ , છૂટાછેડા લીધેલા તથા વિધવા -વિધુરો ને આ સંમેલનમાં ભાગ લેવા માટે આવકારીયે છીએ.
ગુજરાત ના બધા શહેરો, ગામડાઓ અને દેશ વિદેશમાં રહેતા સર્વજ્ઞાતિઓ ના જ્ઞાતિ જનોનું અમે સ્વાગત કરીએ છીએ.

નોંધણી શુલ્ક: રૂ. ૨૦૦ પ્રતિ વ્યક્તિ. (ઉમેદવાર, પિતા, માતા, જ્ઞાતિબંધુ).
(ચાર્જીસ રિફંડપાત્ર નથી). જો અમારા તરફથી સંમેલન રદ થાય તો ચાર્જીસ ૭ દિવસમાં રિફંડપાત્ર (સભ્ય દીઠ રૂ. ૨૦૦) રહેશે. અપર્ણિત સંમેલન ઇકોનોમિક હોટેલ ખાતે યોજાશે.

“B2B અપર્ણિત યુવક-યુવતી સંમેલન” નો અર્થ શું છે?
👇
અપરિણીત યુવક-યુવતીની તેમના માતાપિતા સાથે રૂબરૂ મુલાકાત. આ કાર્યક્રમ હોટલના બેન્ક્વેટ હોલમાં ૧-૨ કલાક માટે યોજાશે. અહીં યુવકો અને યુવતીઓના બાયોડેટા  (ગોપનીય વોટ્સએપ ગ્રુપ દ્વારા) એકબીજા ને શેર કરવામાં આવશે.

વધુ માહિતી માટે સંપર્ક કરશોજી :
અનિલકુમાર અશોકકુમાર રાણા.
ફોન: +૯૧-૯૯૯૮૦૧૫૭૧૪.
આભાર.
Websites 👇

  1. https://internationalmatrimony.xyz/
  2. https://internationalmatrimony.online/

શરતો અને નિયમો…👇

  1. વહેલા તે પહેલાના ધોરણે નોંધણી થશે. ઉમેદવારે પોતાનો બાયોડેટા આપવો પડશે. (નૉૅધ: બાયોડેટા વગર નોંધણી નહીં અને નોંધણી વગર પ્રવેશ નહીં).
  2. રસ ધરાવતા જ્ઞાતિ બંધુઓએ સ્વ-ખર્ચ અને સ્વ-જોખમ સાથે સંમેલન મા આવવાનું રહેશે. (જમવાનુ અને ચા નાસ્તો સ્વ ખર્ચે )
  3. જો તમારે સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ બીમારી હોય તો દવા સાથે રાખવી.
  4. સંમેલન દરમિયાન વ્યક્તિઓએ નમ્રતા અને શાંતિ જાળવી રાખવી પડશે (આપને સંમેલન દરમિયાન સુરક્ષા તપાસમા હોટેલ સત્તાવાળાઓ ને સહકાર આપવા વિનંતિ).
  5. હોટલ સત્તાવાળાઓના નિયમો બધા સભ્યો માટે બંધનકર્તા રહેશે, કોઈપણ સભ્ય દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવશે તો તે સભ્યની સામે હોટલ સત્તાવાળાઓ તરફથી કાર્યવાહી કરવામાં આવશે.
  6. લાઈવ ઈન્ટરનેટ ન્યૂઝ-પ્રેસ દ્વારા આ કાર્યક્રમ સમાચાર ચેનલ માં પ્રકાશિત થસે.(વિશ્વના ૧૯૦ દેશો મા પ્રસારણ).

કૃપા કરીને સહભાગીઓ માટે નીચે મુજબ સૂચના…

  1. ચા, પાણી અને ભોજનનો ખર્ચ મેચ-મેકિંગ (જીવનસાથી પસંદગી) કાર્યક્રમના સહભાગીઓએ સ્વયં ભોગવવાનો રહેશે.
  2. વાહનો, ઘરેણાં અને સામાનની સુરક્ષાની જવાબદારી તમારી પોતાની રહેશે.
  3. મેચ-મેકિંગના સ્થળની મુલાકાત લેવાનો ખર્ચ અને જોખમ સહભાગીઓએ સ્વયં ઉઠાવવાના રહેશે.
  4. કૃપા કરીને નોંધ લેશો કે, હોલની કોઈપણ મિલકતને થતા નુકસાનની જવાબદારી મેચ-મેકિંગના સ્થળે આવનાર સહભાગીઓએ ઉઠાવવી પડી શકે છે.
રૂપિયા મોકલનાર ઉમેદવાર નું પૂરું નામ, બાયોડેટા , શહેર/ગામ, ફોન નંબર, (પ્રતિ વ્યક્તિ ૨૦૦ રૂપિયા ચાર્જ ), ટ્રાન્ઝેક્શન ID નો સ્ક્રીનશોટ 👇 વોટ્સએપ (+91-9998015714) મા મોકલશોજી.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
અમદાવાદ ખાતે નુ B2B સર્વજ્ઞાતિ અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, તારીખ ૧૮.૧૦.૨૦૨૬.
Donation
Donate Us
0 0
Read Time:5 Second

If you like our International Matrimony Services, you are most welcome to Donate Us 👇 Thanks.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
“ગુજરાતી રાણા સમાજ આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની”. દુનિયાભર માં રહેલ ગુજરાતી રાણા જ્ઞાતિ બંધુઓને મળવાનો શ્રેષ્ઠ મોકો એટલે.. “અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, ભરૂચ ખાતે તારીખ ૨૭.૦૯.૨૦૨૬.” Gujarati Rana Samaj International Matrimony. Aparnit Sammelan 27.09.2026
Gujarati Rana Samaj
“ગુજરાતી રાણા સમાજ આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની”. દુનિયાભર માં રહેલ ગુજરાતી રાણા જ્ઞાતિ બંધુઓને મળવાનો શ્રેષ્ઠ મોકો એટલે.. “અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, ભરૂચ ખાતે તારીખ ૨૭.૦૯.૨૦૨૬.” Gujarati Rana Samaj International Matrimony. Aparnit Sammelan 27.09.2026
0 0
Read Time:4 Minute, 58 Second
Gujarati Rana Samaj International Matrimony.

“ગુજરાતી રાણા સમાજ આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની”. દુનિયાભર માં રહેલ ગુજરાતી રાણા જ્ઞાતિ બંધુઓને મળવાનો શ્રેષ્ઠ મોકો એટલે.. “અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, ભરૂચ ખાતે તારીખ ૨૭.૦૯.૨૦૨૬.”

નમસ્તે રાણા જ્ઞાતિ બંધુ,
આ સંમેલન રહેશે યુવકો અને યુવતિઓ તથા તેમના માતાપિતા વચ્ચે (૨૧ વર્ષથી વધુ). B 2 B ચેર ટોક / બેઠક ખુરશી. (ટાઈમ સ્લોટ: ૧૫ મિનિટ, ફક્ત ૧ વખત)

કૃપા કરીને નોંધ લો,…
ગુજરાત ના બધા શહેરો અને ગામડાઓમાંથી, અમે રાણા જ્ઞાતિ બંધુઓ અને દેશ વિદેશમાં રહેતા જ્ઞાતિ જનોનું સ્વાગત કરીએ છીએ.
બેઠકનો અંદાજિત ખર્ચ રૂ ૧૦૦ પ્રતિ વ્યક્તિ (ઉમેદવાર, પિતા, માતા, જ્ઞાતિબંધુ). (ચાર્જીસ રિફંડપાત્ર નથી). જો અમારા તરફથી સંમેલન રદ થાય તો ચાર્જીસ ૭ દિવસમાં રિફંડપાત્ર (સભ્ય દીઠ રૂ. ૧૦૦) રહેશે. અપર્ણિત સંમેલન ઇકોનોમિક હોટેલ ખાતે યોજાશે.

કૃપયા નોંધો.
આપણા B2B અપર્ણિત સંમેલનનો સમય અને સ્થળ 👇
તારીખ: ૨૭.૦૯.૨૦૨૬. સમય: બપોરે ૨.૩૦ થી ૪.૦૦ વાગ્યા સુધી.
સ્થળ:
“કોરોના હોટેલ, રેસ્ટોરન્ટ અને બેંકવેટ”.
સરનામું: ભરૂચ રેલ્વે સ્ટેશનની સામે, ભરૂચ. ગુજરાત, ભારત
(ભરૂચ રેલ્વે સ્ટેશનથી ૨૦૦ મીટર દૂર).
“Corona, Hotel, Restaurant & Banquet”.
Address: Opposite Bharuch Railway Station, Bharuch.
(200 Mtrs from Bharuch Railway Station).
આભાર .
ગુગલ નકશો નીચે મુજબ છે 👇
https://maps.app.goo.gl/W52ahpr6y5iXTp8Z7?g_st=aw

કૃપા કરીને નોંધ લો,

  1. ગુજરાતી રાણા જ્ઞાતિ બંધુ (ભાઈ અને બહેન) જ સંમેલન માટે વિનંતી કરી શકે છે. (નોંધણી બંધ થવાની તારીખ: ૨૬.૦૯.૨૦૨૬. રાત્રે ૧૧ વાગ્યે.) આપેલ QR કોડ પર પ્રતિ વ્યક્તિ રૂ. ૧૦૦ ની ચુકવણી સ્વીકારવામાં આવશે.
  2. વહેલા તે પહેલાના ધોરણે નોંધણી થશે. ઉમેદવારે પોતાનો બાયોડેટા આપવો પડશે. (નૉૅધ: બાયોડેટા વગર નોંધણી નહીં અને નોંધણી વગર પ્રવેશ નહીં).
  3. રસ ધરાવતા જ્ઞાતિ બંધુઓએ સ્વ-ખર્ચ અને સ્વ-જોખમ સાથે સંમેલન મા આવવાનું રહેશે. (જમવાનુ અને ચા નાસ્તો સ્વ ખર્ચે )
  4. જો તમારે સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ બીમારી હોય તો દવા સાથે રાખવી.
  5. સંમેલન દરમિયાન બધા જ્ઞાતિ બંધુઓએ નમ્રતા અને શાંતિ જાળવી રાખવી પડશે (આપને સંમેલન દરમિયાન સુરક્ષા તપાસમા હોટેલ સત્તાવાળાઓ ને સહકાર આપવા વિનંતિ).
  6. હોટલ સત્તાવાળાઓના નિયમો બધા સભ્યો માટે બંધનકર્તા રહેશે, કોઈપણ સભ્ય દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવશે તો તે સભ્યની સામે હોટલ સત્તાવાળાઓ તરફથી કાર્યવાહી કરવામાં આવશે.
  7. લાઈવ ઈન્ટરનેટ ન્યૂઝ-પ્રેસ દ્વારા આ કાર્યક્રમ સમાચાર ચેનલ માં પ્રકાશિત થસે.(વિશ્વના ૧૯૦ દેશો મા પ્રસારણ).

કૃપા કરીને સહભાગીઓ માટે નીચે મુજબ સૂચના…

  1. ચા, પાણી અને ભોજનનો ખર્ચ મેચ-મેકિંગ (જીવનસાથી પસંદગી) કાર્યક્રમના સહભાગીઓએ સ્વયં ભોગવવાનો રહેશે.
  2. વાહનો, ઘરેણાં અને સામાનની સુરક્ષાની જવાબદારી તમારી પોતાની રહેશે.
  3. મેચ-મેકિંગના સ્થળની મુલાકાત લેવાનો ખર્ચ અને જોખમ સહભાગીઓએ સ્વયં ઉઠાવવાના રહેશે.
  4. કૃપા કરીને નોંધ લેશો કે, હોલની કોઈપણ મિલકતને થતા નુકસાનની જવાબદારી મેચ-મેકિંગના સ્થળે આવનાર સહભાગીઓએ ઉઠાવવી પડી શકે છે.

આભાર.
નોંધણી માટે સંપર્ક કરશોજી 👇
અનિલકુમાર અશોકકુમાર રાણા.
વોટ્સએપ ફોન: +૯૧-૯૯૯૮૦૧૫૭૧૪ (ફોન કરવાનો સમય: સવારે ૧૦.૦૦ થી સાંજે ૧૧.૦૦ IST).(91-9998015714). Calling Time: 10.00 to 23.00 IST)

  • નોંધ: આ અપર્ણિત સંમેલનમાં, બધા ગુજરાતી રાણા જ્ઞાતિ બંધુઓ સમાન છે, એટલે કે, કોઈ પણ વ્યક્તિ વિશેષ નથી.
રૂપિયા મોકલનાર ઉમેદવાર નું પૂરું નામ, બાયોડેટા , શહેર/ગામ, ફોન નંબર, (પ્રતિ વ્યક્તિ ૧૦૦ રૂપિયા ચાર્જ ), ટ્રાન્ઝેક્શન ID નો સ્ક્રીનશોટ 👇 વોટ્સએપ (+91-9998015714) મા મોકલશોજી.
Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Gujarati Rana Samaj International Matrimony Registration
Gujarati Rana Samaj
Gujarati Rana Samaj International Matrimony Registration
2 0
Read Time:17 Second

Click following Link and join Telegram Group 👇 You will become Registered Member of Group. નીચેની લિંક પર ક્લિક કરો અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ 👇 તમે ગ્રુપના રજિસ્ટર્ડ સભ્ય બનશો.

https://t.me/SamastaRanaLagnavishyakGroup

Thanks for Joining .

Team Group Admin.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %