અમદાવાદ ખાતે નુ B2B સર્વજ્ઞાતિ અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, તારીખ ૧૮.૧૦.૨૦૨૬.
ગુજરાત અને દુનિયાભર માં રહેલ સર્વજ્ઞાતિ અપર્ણિત યુવક- યુવતિઓને મળવાનો શ્રેષ્ઠ મોકો એટલે…
“આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની” આયોજીત અમદાવાદ ખાતે નુ B2B સર્વજ્ઞાતિ અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, તારીખ ૧૮.૧૦.૨૦૨૬.
કૃપા કરીને નોંધ લો…
અમે અપરિણીત યુવકો- યુવતીઓ , છૂટાછેડા લીધેલા તથા વિધવા -વિધુરો ને આ સંમેલનમાં ભાગ લેવા માટે આવકારીયે છીએ.
ગુજરાત ના બધા શહેરો, ગામડાઓ અને દેશ વિદેશમાં રહેતા સર્વજ્ઞાતિઓ ના જ્ઞાતિ જનોનું અમે સ્વાગત કરીએ છીએ.
નોંધણી શુલ્ક: રૂ. ૨૦૦ પ્રતિ વ્યક્તિ. (ઉમેદવાર, પિતા, માતા, જ્ઞાતિબંધુ).
(ચાર્જીસ રિફંડપાત્ર નથી). જો અમારા તરફથી સંમેલન રદ થાય તો ચાર્જીસ ૭ દિવસમાં રિફંડપાત્ર (સભ્ય દીઠ રૂ. ૨૦૦) રહેશે. અપર્ણિત સંમેલન ઇકોનોમિક હોટેલ ખાતે યોજાશે.
“B2B અપર્ણિત યુવક-યુવતી સંમેલન” નો અર્થ શું છે?
👇
અપરિણીત યુવક-યુવતીની તેમના માતાપિતા સાથે રૂબરૂ મુલાકાત. આ કાર્યક્રમ હોટલના બેન્ક્વેટ હોલમાં ૧-૨ કલાક માટે યોજાશે. અહીં યુવકો અને યુવતીઓના બાયોડેટા (ગોપનીય વોટ્સએપ ગ્રુપ દ્વારા) એકબીજા ને શેર કરવામાં આવશે.
વધુ માહિતી માટે સંપર્ક કરશોજી :
અનિલકુમાર અશોકકુમાર રાણા.
ફોન: +૯૧-૯૯૯૮૦૧૫૭૧૪.
આભાર.
Websites 👇
શરતો અને નિયમો…👇
- વહેલા તે પહેલાના ધોરણે નોંધણી થશે. ઉમેદવારે પોતાનો બાયોડેટા આપવો પડશે. (નૉૅધ: બાયોડેટા વગર નોંધણી નહીં અને નોંધણી વગર પ્રવેશ નહીં).
- રસ ધરાવતા જ્ઞાતિ બંધુઓએ સ્વ-ખર્ચ અને સ્વ-જોખમ સાથે સંમેલન મા આવવાનું રહેશે. (જમવાનુ અને ચા નાસ્તો સ્વ ખર્ચે )
- જો તમારે સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ બીમારી હોય તો દવા સાથે રાખવી.
- સંમેલન દરમિયાન વ્યક્તિઓએ નમ્રતા અને શાંતિ જાળવી રાખવી પડશે (આપને સંમેલન દરમિયાન સુરક્ષા તપાસમા હોટેલ સત્તાવાળાઓ ને સહકાર આપવા વિનંતિ).
- હોટલ સત્તાવાળાઓના નિયમો બધા સભ્યો માટે બંધનકર્તા રહેશે, કોઈપણ સભ્ય દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવશે તો તે સભ્યની સામે હોટલ સત્તાવાળાઓ તરફથી કાર્યવાહી કરવામાં આવશે.
- લાઈવ ઈન્ટરનેટ ન્યૂઝ-પ્રેસ દ્વારા આ કાર્યક્રમ સમાચાર ચેનલ માં પ્રકાશિત થસે.(વિશ્વના ૧૯૦ દેશો મા પ્રસારણ).
કૃપા કરીને સહભાગીઓ માટે નીચે મુજબ સૂચના…
- ચા, પાણી અને ભોજનનો ખર્ચ મેચ-મેકિંગ (જીવનસાથી પસંદગી) કાર્યક્રમના સહભાગીઓએ સ્વયં ભોગવવાનો રહેશે.
- વાહનો, ઘરેણાં અને સામાનની સુરક્ષાની જવાબદારી તમારી પોતાની રહેશે.
- મેચ-મેકિંગના સ્થળની મુલાકાત લેવાનો ખર્ચ અને જોખમ સહભાગીઓએ સ્વયં ઉઠાવવાના રહેશે.
- કૃપા કરીને નોંધ લેશો કે, હોલની કોઈપણ મિલકતને થતા નુકસાનની જવાબદારી મેચ-મેકિંગના સ્થળે આવનાર સહભાગીઓએ ઉઠાવવી પડી શકે છે.


































