અમદાવાદ ખાતે નુ B2B સર્વજ્ઞાતિ અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, તારીખ ૨૨.૧૧.૨૦૨૬. B2B Sarva Gnyati Aparnit Yuvak-Yuvti Sammelan at Ahmedabad. Date 22.11.2026.
1 0
Read Time:5 Minute, 48 Second
અમદાવાદ ખાતે નુ B2B સર્વજ્ઞાતિ અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, તારીખ ૨૨.૧૧.૨૦૨૬. B2B Sarva Gnyati Aparnit Yuvak-Yuvti Sammelan at Ahmedabad. Date 22.11.2026.

“આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની”. ગુજરાત, ભારત અને દુનિયાભર માં રહેલ અપર્ણિત યુવક- યુવતિઓને મળવાનો શ્રેષ્ઠ મોકો એટલે.. “અમદાવાદ ખાતે નુ સર્વજ્ઞાતિ અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, તારીખ ૨૨.૧૧.૨૦૨૬.”

નમસ્તે જી
કૃપા કરીને નોંધ લો…
અમે અપર્ણિત યુવકો- યુવતીઓ , છૂટાછેડા લીધેલા તથા વિધવા -વિધુરો (૨૫ વર્ષથી વધુ) ને આ સંમેલનમાં ભાગ લેવા માટે આવકારીયે છીએ. આ સંમેલન રહેશે યુવકો અને યુવતિઓ તથા તેમના માતાપિતા વચ્ચે B 2 B સંમેલન, સામ-સામે બેઠક.

કૃપા કરીને નોંધ લો,…
ગુજરાત ના બધા શહેરો, ગામડાઓ અને દેશ વિદેશમાં રહેતા સર્વજ્ઞાતિ જનોનું સ્વાગત કરીએ છીએ.
બેઠકનો અંદાજિત ખર્ચ રૂ ૨૦૦ પ્રતિ વ્યક્તિ (ઉમેદવાર, પિતા, માતા, જ્ઞાતિબંધુ). (ચાર્જીસ રિફંડપાત્ર નથી). જો અમારા તરફથી સંમેલન રદ થાય તો ચાર્જીસ ૭ દિવસમાં રિફંડપાત્ર (સભ્ય દીઠ રૂ. ૨૦૦) રહેશે. અપર્ણિત સંમેલન ઇકોનોમિક હોટેલ ખાતે યોજાશે.

કૃપયા નોંધો.
આપણા B2B અપર્ણિત સંમેલનનો સમય અને સ્થળ 👇
તારીખ: ૨૨.૧૧.૨૦૨૬.
સમય: બપોરે ૦૪.૦૦ થી ૦૬.૦૦ વાગ્યા સુધી. (Date 22.11.2026, Time 04.00 to 06.00 PM).
સ્થળ અને સરનામું:
“હોટેલ મોસ્કો”.
સરનામું: મણિનગર રેલ્વે સ્ટેશનની સામે, મણિનગર, અમદાવાદ. ગુજરાત. ૩૮૦૦૦૮. ભારત.

Place & Address:
“Hotel Moscow”.
Address: Opposite Maninagar Railway Station, Maninagar, Ahmedabad. Gujarat. 380008. India.
આભાર .
ગુગલ નકશો નીચે મુજબ છે 👇
https://maps.app.goo.gl/uugKAemkNX75DKzK8?g_st=aw

કૃપા કરીને નોંધ લો,

  1. સર્વ જ્ઞાતિ (ભાઈ અને બહેન) સંમેલન માટે વિનંતી કરી શકે છે. (નોંધણી બંધ થવાની તારીખ: ૨૨.૧૧.૨૦૨૬. સવારે ૧૧.૫૯ વાગ્યે.) આપેલ QR કોડ પર પ્રતિ વ્યક્તિ રૂ. ૨૦૦ ની ચુકવણી સ્વીકારવામાં આવશે.
  2. વહેલા તે પહેલાના ધોરણે નોંધણી થશે. ઉમેદવારે પોતાનો બાયોડેટા આપવો પડશે. (નૉૅધ: બાયોડેટા વગર નોંધણી નહીં અને નોંધણી વગર પ્રવેશ નહીં).
  3. રસ ધરાવતા સર્વજ્ઞાતિ બંધુઓએ સ્વ-ખર્ચ અને સ્વ-જોખમ સાથે સંમેલન મા આવવાનું રહેશે. (જમવાનુ અને ચા નાસ્તો સ્વ ખર્ચે )
  4. જો તમારે સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ બીમારી હોય તો દવા સાથે રાખવી.
  5. સંમેલન દરમિયાન બધા જ્ઞાતિ બંધુઓએ નમ્રતા અને શાંતિ જાળવી રાખવી પડશે (આપને સંમેલન દરમિયાન સુરક્ષા તપાસમા હોટેલ સત્તાવાળાઓ ને સહકાર આપવા વિનંતિ).
  6. હોટલ સત્તાવાળાઓના નિયમો બધા સભ્યો માટે બંધનકર્તા રહેશે, કોઈપણ સભ્ય દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવશે તો તે સભ્યની સામે હોટલ સત્તાવાળાઓ તરફથી કાર્યવાહી કરવામાં આવશે.
  7. લાઈવ ઈન્ટરનેટ ન્યૂઝ-પ્રેસ દ્વારા આ કાર્યક્રમ સમાચાર ચેનલ માં પ્રકાશિત થસે.(વિશ્વના ૧૯૦ દેશો મા પ્રસારણ).

કૃપા કરીને સહભાગીઓ માટે નીચે મુજબ સૂચના…

  1. ચા, પાણી અને ભોજનનો ખર્ચ મેચ-મેકિંગ (જીવનસાથી પસંદગી) કાર્યક્રમના સહભાગીઓએ સ્વયં ભોગવવાનો રહેશે.
  2. વાહનો, ઘરેણાં અને સામાનની સુરક્ષાની જવાબદારી તમારી પોતાની રહેશે.
  3. મેચ-મેકિંગના સ્થળની મુલાકાત લેવાનો ખર્ચ અને જોખમ સહભાગીઓએ સ્વયં ઉઠાવવાના રહેશે.
  4. કૃપા કરીને નોંધ લેશો કે, હોલની કોઈપણ મિલકતને થતા નુકસાનની જવાબદારી મેચ-મેકિંગના સ્થળે આવનાર સહભાગીઓએ ઉઠાવવી પડી શકે છે.

આભાર.
નોંધણી માટે સંપર્ક કરશોજી 👇
અનિલકુમાર અશોકકુમાર રાણા.
વોટ્સએપ ફોન: +૯૧-૯૯૯૮૦૧૫૭૧૪ (ફોન કરવાનો સમય: સવારે ૧૦.૦૦ થી સાંજે ૧૦.૦૦ IST).(91-9998015714). Calling Time: 10.00 to 22.00 IST)

“B2B અપર્ણિત યુવક-યુવતી સંમેલન” નો અર્થ શું છે?
👇
અપર્ણિત યુવકો- યુવતીઓ , છૂટાછેડા લીધેલા તથા વિધવા -વિધુરો તથા તેમના માતાપિતા સાથે રૂબરૂ મુલાકાત. આ કાર્યક્રમ હોટલના બેન્ક્વેટ હોલમાં યોજાશે. અહીં યુવકો અને યુવતીઓના બાયોડેટા  (ગોપનીય વોટ્સએપ ગ્રુપ દ્વારા) એકબીજા ને શેર કરવામાં આવશે.

  • નોંધ: આ અપર્ણિત સંમેલનમાં, બધા સર્વજ્ઞાતિ બંધુઓ સમાન છે, એટલે કે, કોઈ પણ વ્યક્તિ વિશેષ નથી.

ઉમેદવાર ની સ્વ.ઘોષણા: સર્વજ્ઞાતિ અપર્ણિત સંમેલનમાં ભાગ લેતા પહેલા, અમે અમારા સમાજમાં લગ્નવિષયક જીવનસાથી શોધવા પ્રયાસ કરેલ છે .

Payment QR Code 👇


અમારું વોટ્સએપ ગ્રુપ 👇
https://chat.whatsapp.com/IZ6yjU8yVbc2I7NfXRKGSU?s=cl&p=a&mlu=4&ilr=4&iam=2
——–
અમારું ટેલિગ્રામ ગ્રુપ 👇
https://t.me/PaidMatrimonyInternetNewsChannel

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
“ગુજરાતી રાણા સમાજ આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની”. ગુજરાત અને દુનિયાભર માં રહેલ ગુજરાતી રાણા જ્ઞાતિ ના અપર્ણિત યુવક- યુવતિઓને મળવાનો શ્રેષ્ઠ મોકો એટલે.. “નવસારી ખાતે નો અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, તારીખ ૧૧.૧૦.૨૦૨૬.”
0 0
Read Time:5 Minute, 38 Second

“ગુજરાતી રાણા સમાજ આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની”. ગુજરાત અને દુનિયાભર માં રહેલ ગુજરાતી રાણા જ્ઞાતિ ના અપર્ણિત યુવક- યુવતિઓને મળવાનો શ્રેષ્ઠ મોકો એટલે.. “નવસારી ખાતે નો અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, તારીખ ૧૧.૧૦.૨૦૨૬.”

કૃપા કરીને નોંધ લો…
અમે અપરિણીત યુવકો- યુવતીઓ , છૂટાછેડા લીધેલા તથા વિધવા -વિધુરો ને આ સંમેલનમાં ભાગ લેવા માટે આવકારીયે છીએ.

નમસ્તે રાણા જ્ઞાતિ બંધુ,
આ સંમેલન રહેશે યુવકો અને યુવતિઓ તથા તેમના માતાપિતા વચ્ચે (૨૧ વર્ષથી વધુ). B 2 B સંમેલન, સામ-સામે બેઠક ખુરશી મીટિંગ (ટાઈમ સ્લોટ: ૧૫ મિનિટ, ફક્ત ૧ વખત)

કૃપા કરીને નોંધ લો,…
ગુજરાત ના બધા શહેરો અને ગામડાઓમાંથી, અમે રાણા જ્ઞાતિ બંધુઓ અને દેશ વિદેશમાં રહેતા જ્ઞાતિ જનોનું સ્વાગત કરીએ છીએ.
બેઠકનો અંદાજિત ખર્ચ રૂ ૧૦૦ પ્રતિ વ્યક્તિ (ઉમેદવાર, પિતા, માતા, જ્ઞાતિબંધુ). (ચાર્જીસ રિફંડપાત્ર નથી). જો અમારા તરફથી સંમેલન રદ થાય તો ચાર્જીસ ૭ દિવસમાં રિફંડપાત્ર (સભ્ય દીઠ રૂ. ૧૦૦) રહેશે. અપર્ણિત સંમેલન ઇકોનોમિક હોટેલ ખાતે યોજાશે.

કૃપયા નોંધો.
આપણા B2B અપર્ણિત સંમેલનનો સમય અને સ્થળ 👇
તારીખ: ૧૧.૧૦.૨૦૨૬. સમય: બપોરે ૨.૦૦થી ૪.૦૦ વાગ્યા સુધી.
સ્થળ અને સરનામું:
“સાઈ રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટ”.
5 મો માળ, ઓમ પ્લાઝા, સુશ્રુષા હોસ્પિટલ સામે, આશાપુરી મંદિર પાસે, વેજલપોર, નવસારી, ગુજરાત 396445. ભારત.
(નવસારી રેલ્વે સ્ટેશનથી 1.0 કિમી દુર).

Place & Address:
“Sai Restaurant & Banquet”.
Address:
5th Floor, Om Plaza, Opp. Sushrusha Hospital, Near Ashapuri Mandir, Vejalpore, Navsari, Gujarat 396445. India
(1.0 Kms from Navsari Railway Station).
આભાર .
ગુગલ નકશો નીચે મુજબ છે 👇
https://maps.app.goo.gl/oJVqMghuSC1gJzP7A?g_st=aw

કૃપા કરીને નોંધ લો,

  1. ગુજરાતી રાણા જ્ઞાતિ બંધુ (ભાઈ અને બહેન) જ સંમેલન માટે વિનંતી કરી શકે છે. (નોંધણી બંધ થવાની તારીખ: ૧૧.૧૦.૨૦૨૬. સવારે ૧૧.૫૯ વાગ્યે.) આપેલ QR કોડ પર પ્રતિ વ્યક્તિ રૂ. ૧૦૦ ની ચુકવણી સ્વીકારવામાં આવશે.
  2. વહેલા તે પહેલાના ધોરણે નોંધણી થશે. ઉમેદવારે પોતાનો બાયોડેટા આપવો પડશે. (નૉૅધ: બાયોડેટા વગર નોંધણી નહીં અને નોંધણી વગર પ્રવેશ નહીં).
  3. રસ ધરાવતા જ્ઞાતિ બંધુઓએ સ્વ-ખર્ચ અને સ્વ-જોખમ સાથે સંમેલન મા આવવાનું રહેશે. (જમવાનુ અને ચા નાસ્તો સ્વ ખર્ચે )
  4. જો તમારે સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ બીમારી હોય તો દવા સાથે રાખવી.
  5. સંમેલન દરમિયાન બધા જ્ઞાતિ બંધુઓએ નમ્રતા અને શાંતિ જાળવી રાખવી પડશે (આપને સંમેલન દરમિયાન સુરક્ષા તપાસમા હોટેલ સત્તાવાળાઓ ને સહકાર આપવા વિનંતિ).
  6. હોટલ સત્તાવાળાઓના નિયમો બધા સભ્યો માટે બંધનકર્તા રહેશે, કોઈપણ સભ્ય દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવશે તો તે સભ્યની સામે હોટલ સત્તાવાળાઓ તરફથી કાર્યવાહી કરવામાં આવશે.
  7. લાઈવ ઈન્ટરનેટ ન્યૂઝ-પ્રેસ દ્વારા આ કાર્યક્રમ સમાચાર ચેનલ માં પ્રકાશિત થસે.(વિશ્વના ૧૯૦ દેશો મા પ્રસારણ).

કૃપા કરીને સહભાગીઓ માટે નીચે મુજબ સૂચના…

  1. ચા, પાણી અને ભોજનનો ખર્ચ મેચ-મેકિંગ (જીવનસાથી પસંદગી) કાર્યક્રમના સહભાગીઓએ સ્વયં ભોગવવાનો રહેશે.
  2. વાહનો, ઘરેણાં અને સામાનની સુરક્ષાની જવાબદારી તમારી પોતાની રહેશે.
  3. મેચ-મેકિંગના સ્થળની મુલાકાત લેવાનો ખર્ચ અને જોખમ સહભાગીઓએ સ્વયં ઉઠાવવાના રહેશે.
  4. કૃપા કરીને નોંધ લેશો કે, હોલની કોઈપણ મિલકતને થતા નુકસાનની જવાબદારી મેચ-મેકિંગના સ્થળે આવનાર સહભાગીઓએ ઉઠાવવી પડી શકે છે.

આભાર.
નોંધણી માટે સંપર્ક કરશોજી 👇
અનિલકુમાર અશોકકુમાર રાણા.
વોટ્સએપ ફોન: +૯૧-૯૯૯૮૦૧૫૭૧૪ (ફોન કરવાનો સમય: સવારે ૧૦.૦૦ થી સાંજે ૧૧.૦૦ IST).(91-9998015714). Calling Time: 10.00 to 23.00 IST)


“B2B અપર્ણિત યુવક-યુવતી સંમેલન” નો અર્થ શું છે?
👇
અપરિણીત યુવક-યુવતીની તેમના માતાપિતા સાથે રૂબરૂ મુલાકાત. આ કાર્યક્રમ હોટલના બેન્ક્વેટ હોલમાં યોજાશે. અહીં યુવકો અને યુવતીઓના બાયોડેટા  (ગોપનીય વોટ્સએપ ગ્રુપ દ્વારા) એકબીજા ને શેર કરવામાં આવશે. (જનરલ ક્વોટા સિવાય).

  • નોંધ: આ અપર્ણિત સંમેલનમાં, બધા ગુજરાતી રાણા જ્ઞાતિ બંધુઓ સમાન છે, એટલે કે, કોઈ પણ વ્યક્તિ વિશેષ નથી.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %